ખુદ ટ્રાફિકમાં ફસાયા બાદ સીએમને લોકોની પરેશાનીનો અનુભવ થયો

પૂણે ચાંદની ચોકનો પુલ તોડી પાડવા આદેશ આપ્યો રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તાજેતરમાં આરામ કરવા માટે બે દિવસ મહાબળેશ્વર ગયા હતા. તે સમયે તેમની કાર પુણેના ચાંદની ચોકમાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને તેઓ થોડી વાર માટે કારની બહાર નીકળ્યા હતા. તે સમયે આસપાસના લોકોએ ભેગા થઇ સીએમ પાસે તેમની રોજની ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ […]

Continue Reading