આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી..

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે શનિવારે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે ન્યુઝીલેન્ડ સામેની વનડે મેચ આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હશે. 145 વનડે રમી ચૂકેલા અને 54 મેચોમાં કેપ્ટનશિપ કરનાર 35 વર્ષીય બેટ્સમેન હાલમાં ખરાબ ફોર્મમાં છે. તે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં માત્ર 27 રન જ બનાવી શક્યો છે. જોકે, ફિન્ચ T20I […]

Continue Reading