મહારાષ્ટ્રમાં ન્યૂડ થઈને બીજાના ઘરમાં ઘુસ્યો યુવક! સગીરાની કરી છેડતી, મહિલાએ વિરોધ કર્યો તો તેની સાથે…

મહારાષ્ટ્રના પુણેમાં એક યુવક નગ્ન અવસ્થામાં મહિલાના ઘરમાં ઘુસીને સગીરાની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પુણેના દત્તાવાડી પોલીસે આ મામલે આપેલી જાણકારી અનુસાર મહિલા અને પુરુષ એક જ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાથી એકબીજાને જાણતા હતાં. અચાનક તે યુવક નગ્ન અવસ્થામાં મહિલાના ઘરમાં ઘુસીને તેની બહેન અને 17 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. આ […]

Continue Reading