શિંદેના થાણેસ્થિત બંગલા નજીક કૉંગ્રેસના કાર્યકર્તાઓનું આંદોલન

આરેમાં કારશેડનો વિરોધ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણેસ્થિત બંગલા નજીક મેટ્રો-થ્રીના આરે કોલોનીમાં કારશેડનું નિર્માણ કરવાની સામે મહારાષ્ટ્ર કૉંગ્રેસ એન્વાયર્મેન્ટ સેલ (પર્યાવરણ શાખા)ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટી એન્વાયર્મેન્ટ સેલના પ્રદેશ પ્રમુખ સમીર વર્તકની આગેવાની હેઠળ કૉંગ્રેસના કાયકર્તાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનથી […]

Continue Reading