મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિનો ગંભીરતાથી અમલ કરવો જોઈએ: હાઈ કોર્ટ

મુંબઈ: મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા સંબંધિત નીતિનો ગંભીરતાપૂર્વક અમલ કરવો જોઈએ, એવું બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. અલબત્ત, સરકારી વકીલ ભરતીની પરીક્ષા (પબ્લિક પ્રોસિક્યુટર રિક્રૂટમેન્ટ એક્ઝામ) પણ મરાઠી ભાષામાં લેવા માટે હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો. સરકારી વકીલની જગ્યા માટેની પરીક્ષા અંગ્રેજીના બદલે મરાઠી ભાષામાં લેવા માગતી પ્રતાપ જાધવની અરજીની સુનાવણી વખતે ન્યાયાધીશ એસ. વી. […]

Continue Reading