પ્રેશર કૂકર વાપરો છો? તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો નાની ભૂલ લઈ લેશે જીવ

આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. કિચનમાં ઘણી વસ્તુઓ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફવા, દાળ બાફવા, ભાત બનાવવા, માંસાહારી ખોરાક રાંધવા વગેરે વસ્તુઓ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ થાય છે. કૂકર ખોરાકને ઝડપથી રાંધે છે અને ગેસ પણ ઓછો લે છે, પરંતુ પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે […]

Continue Reading