Presidential Election Result: પહેલા તબક્કાની મતગણતરી પૂર્ણ, જાણો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં કોણ આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે એટલે કે આજે સાંજ સુધીમાં દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. કહેવામાં આવી રહ્યું છે કે એનડીએની ઉમેદવાર દૌપદી મુર્મૂની જીત નક્કી જ છે. રાજ્યસભાના જનરલ સેક્રેટરી અને મુખ્ય ચૂંટણી અધિકારી પીસી મોદીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કાની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને સાંસદોએ […]

Continue Reading

Presidential Election 2022: અકાલી દળના વિધાનસભ્યે ચૂંટણીનો કર્યો બહિષ્કાર, આ છે કારણ

અકાલી દળના વિધાનસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ રાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી તેમણે ફેસબુક પર વીડિયોના માધ્યમથી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ઉમેદવારને વોટ નહીં આપી શકું કારણ કે 1984માં સિખ નરસંહાર અને સિખોના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે મને પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે કોંગ્રેસ પર ભરોસો નથી. દેશના […]

Continue Reading

મહારાષ્ટ્ર કોંગ્રેસ અને એનસીપીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર, સીએમ શિંદેના દાવાને કારણે બંને પક્ષો ગભરાટમાં

Maharashtra Congress and NCP fear cross voting in presidential election due to CM Shinde’s claim મહારાષ્ટ્ર કોંગ્રેસ અને એનસીપીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર, સીએમ શિંદેના દાવાને કારણે બંને પક્ષો ગભરાટમાં દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો પણ મતદાન કરવાના છે. વિરોધ પક્ષોમાં ક્રોસ વોટિંગની શક્યતાને લઈને ચિંતા […]

Continue Reading

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ લીધો મોટો નિર્ણય, આ ઉમેદવારને સમર્થન આપશે…

દિલ્હી અને પંજાબમાં સત્તારૂઢ પક્ષ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને સમર્થન આપવું એ અંગેનો નિર્ણય જાહેર કર્યો છે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય […]

Continue Reading

Presidential Election: રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિન્હાએ નોંધાવી ઉમેદવારી, રાહુલ- શરદ પવાર સહિતના નેતાઓ રહ્યા હાજર

18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ સોમવારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના વડા શરદ પવાર સહિત વરિષ્ઠ વિપક્ષી નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિપક્ષે આ દરમિયાન પોતાના શક્તિ પ્રદર્શનનો પૂરો પ્રયાસ કર્યો હતો.

Continue Reading