‘Slip of tongue’: અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને માંગી માફી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલી ટિપ્પણીને લઈને લેખિતમાં માફી માંગી છે. પત્રમાં નેતાએ લખ્યું હતું કે હું આપને વિશ્વાસ અપાવા માગુ છુ કે, ત્યારે મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને આપને આ આ માફી સ્વીકાર કરવા માટે અનુરોધ કરુ છું. નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ […]

Continue Reading

દ્રૌપદી મૂર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા સપથ, કહ્યું- યુવાનો અને મહિલાઓને હિત મારા માટે સર્વોપરી રહેશે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) આજે સવારે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે(President of India) શપથ લીધા હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. CJI એન.વી.રામન્નાએ(N.V.Ramanna) તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તે ગૌરવપૂર્ણ અનુભવ કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન […]

Continue Reading