દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. […]

Continue Reading

President Election: શરદ પવાર બાદ હવે ફારુક અબ્દુલ્લાની પીછેહઠ, સામે આવ્યું મુખ્ય કારણ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના બે ધરખમ નેતાઓએ મેદાનમાં ઉતરવાનો ઈનકાર કર્યો છે. સૌથી પહેલા એનસીપી નેતા શરદ પવારે ચૂંટણી લડવાની ના પાડી દીધી અને હવે નેશનલ કોન્ફેરેન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ પણ આ પદ માટે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. અબદુલ્લા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે મમતા બેનર્જીનો આભાર […]

Continue Reading