MVA સરકાર દ્વારા 48 કલાકમાં 160થી વધુ સરકારી આદેશ જાહેર કરાયા- ભાજપના નેતાએ કરી ‘સત્તાનો દુરુપયોગ’ રોકવાની માંગ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દરેકરે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે રાજ્યમાં અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે ગઠબંધન સરકાર તરફથી 48 કલાકમાં અંધાધુંધ રીતે 160થી વધુ સરકારી આદેશો જાહેર […]

Continue Reading