મોહનની વેબસિરીઝ! Pratik Gandhi બનશે મહાત્મા ગાંધી

‘ સ્કેમ 1992’ વેબ સિરીઝ સુપરહિટ થયા બાદ ફિલ્મ નિર્માતા હંસલ મહેતા અને પ્રતિક ગાંધી ફરી એક વાર સાથે કામ કરશે. મળતી માહિતી અનુસાર ફિલ્મ નિર્માતા હંસલ મહેતા રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ’ પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે અને આ સિરીઝમાં […]

Continue Reading