Power Crisis: દેશના મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યોમાં નિર્માણ થયું વીજસંકટ! કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવી મોટી કાર્યવાહી, જાણો શું છે આખો મામલો

કેન્દ્રના ઉર્જા મંત્રાલય દ્વારા તાજેતરમાં ઘડવામાં આવેલા નિયમો અનુસાર જે રાજ્યો દેશના પાવર પ્લાન્ટ્સમાંથી તેમના વર્તમાન બિલ (લેણાની ચુકવણી નથી કરતા) ક્લિયર નથી કરતા ત્યાં સુધી તેઓ પાવર એક્સચેન્જ પર વીજળીની ખરીદી અથવા વેચાણ થઈ શકશે નહીં. આ નિયમ 19 ઑગસ્ટથી લાગુ કરવામાં આવ્યો છે અને દેશના 13 રાજ્યો પર પાવર એક્સચેન્જોમાંથી વીજળીની ખરીદી અને […]

Continue Reading