આ પાવર કપલે અલીબાગમાં કરોડોની કિંમતમાં ખરીદ્યું આલીશાન ફાર્મહાઉસ

અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી ટિન્સેલટાઉનમાં સૌથી પ્રિય કપલ છે. લોકો તેમની ઝીણી ઝીણી વાતો વાંચવા પણ આતુર હોય છે. હવે એવી માહિતી મળી છે કે આ પાવર કપલે મહારાષ્ટ્રના અલિબાગમાં આલીશાન ફાર્મહાઉસ ખરીદ્યું છે. તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ડીલ સાઇન કરી હતી. આ આલીશાન બંગલો અલીબાગના જીરાદ ગામ પાસે […]

Continue Reading