Mumbai potholes

ખરાબ રસ્તાને કારણે થાણેમાં મહિનામાં પાંચ જણે જીવ ગુમાવ્યા

થાણે: થાણેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર સ્કૂટર સ્કિડ થવાને કારણે પાછળ બેસેલો ૪૦ વર્ષનો શખસ ક્ધટેનર નીચે કચડાઈ જતાં મૃત્યુ પામ્યો હતો. ખરાબ રસ્તાને કારણે થાણેમાં છેલ્લા એક મહિનામાં આ પાંચમી વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે રાતે બનેલી અકસ્માતની ઘટનામાં સંતોષ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. સંતોષનો મિત્ર સ્કૂટર ચલાવી રહ્યો હતો […]

Continue Reading