એન્જિનિયરિંગનું first year દિવાળી પછી શરૂ થાય તેવી શક્યતા

મુંબઈ: એન્જિનિયરિંગના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ દિવાળી બાદ જ શરૂ થાય એવાં ચિહનો વર્તાઇ રહ્યાં છે. સીઈટી પરીક્ષા મોડી લેવામાં આવી હોવાને કારણે તેનું પરિણામ પણ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું છે. ખરેખર જે મહિનામાં શૈક્ષણિક વર્ષ શરૂ થવું જોઇતું હતું એ મહિનામાં સીઈટીની પરીક્ષા લેવામાં આવતાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની કોલેજ દિવાળી બાદ જ શરૂ થવાની શક્યતા છે. […]

Continue Reading