જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી, 11નાં મોત, 24 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આજે બુધાવરે ગંભીર દુર્ઘટના ઘટી છે. એક મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા 11 લોકોનાં મોત થયાં છે અને 24 લોકો ઘાયલ થયાં છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ બસમાં લગભગ 36 મુસાફરો સવાર હતા, બસ ગલી મેદાનથી પૂંચ જઈ રહી હતી. સાવજિયાના સરહદી વિસ્તારમાં બરારી નાળા પાસે બસને અકસ્માત નડ્યો હતો. […]

Continue Reading