CWG 2022: ભારતનું શાનદાર પ્રદર્શન જારી…

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું સારું પ્રદર્શન ચાલુ છે. હવે મેરઠની પ્રિયંકા ગોસ્વામીએ ભારતને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ 10 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તેણે વોકમાં આ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. […]

Continue Reading