જાતીય ઈરાદાથી બાળકીના અંગને સ્પર્શ કરવો એ પોકસોનો કેસ નોંધવા માટે પૂરતું છેઃ કોર્ટ

મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોટે જણાવ્યું છે કે જાતીય ઈરાદા સાથે કોઇના અંગને સ્પર્શ કરવો એ પણ જાતીય અત્યાચારનો કેસ નોંધવા માટે પૂરતું છે. કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો) હેઠળ 2017માં કસૂરવાર ઠરેલા શખ્સની અપીલ ફગાવી દીધી હતી. 2013માં પાંચ વર્ષની બાળકીના અંગને સ્પર્શ કરીને બિભત્સ ચાળા […]

Continue Reading