પીએમ મોદીએ આ યોજનાને આપી મંજૂરી, દરેક સ્કૂલને મળશે બે કરોડ

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ અંગે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર PM SHRI Yojana ને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત નવી પેઢી માટે તૈયારી કરશે, એવું ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું. આ રહ્યા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો નવા મોડેલ ઊભા કરવા […]

Continue Reading