નયે ભારત કા નયા પથ, કર્તવ્ય પથ! PM Modi એ કર્યું નેતાજીની પ્રતિમાનું અનાવરણ

દિલ્હીનો રાજપથ આજથી કર્તવ્યપથ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ કર્તવ્ય પથ પર પહોંચીને સૌ પ્રથમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા 28 ફુટ ઉંચી છે. તેનું વજન 65 […]

Continue Reading