ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક: પીએમ મોદીએ હૈદરાબાદને કહ્યું ‘ભાગ્યનગર’, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહી દીધી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું હતું. મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો હતો. ભારતને એકજૂટ કરવાનું અભિયાન ભાગ્યનગરથી જ સરદાર પટેલે શરૂ કર્યું હતું. હવે તેને આગળ લઇ જવાની જવાબદારી […]

Continue Reading