યુપીમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં રાખવામાં આવેલ ભોજન પીરસવાનો મામલો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના સહારનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કબડ્ડી ખેલાડીઓને શૌચાલયના ફ્લોર પર રાખવામાં આવેલ ભોજન પીરસવામાં આવતું હોવાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં મહિલા ખેલાડીઓ સહારનપુરના ભીમરાવ આંબેડકર સ્ટેડિયમના ગેટ પાસે ટોયલેટના ફ્લોર પર મૂકવામાં આવેલા વાસણોમાંથી ભાત, દાળ અને શાકભાજી સહિતનું ભોજન પીરસતી જોઈ શકાય છે. વાયરલ […]

Continue Reading