હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોટકાઈ

Harbour local service disrupted, a coach of local derailed at CSMT station હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોટકાઈ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઇનમાં સવારે લોકલ ટ્રેનનો એક કોચ પાટા પરથી ખડી પડવાનાં અકસ્માતને કારણે લોકલ ટ્રેનસેવા ખોટકાઇ હતી, પરિણામે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું હાલાકીભર્યું રહ્યું હતું. જોકે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી, એમ […]

Continue Reading