પિતૃ પક્ષ 2022: આ 5 જીવોને ભોજન કરાવ્યા વિના શ્રાદ્ધ કર્મ અધૂરું ગણાય છે

એમ કહેવાય છે કે પિતૃ પક્ષ પર આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને આપણને આશિર્વાદ આપે છે. આ પૂર્વજો પ્રાણી, પક્ષીના રૂપમાં આપણી નજીક આવે છે. આ પ્રાણી અને પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ પ્રાણી અને પક્ષીઓના રૂપમાં પિતૃઓ ખોરાક લે છે. શ્રાદ્ધમાં ગાય, કૂતરા, કાગડો અને કીડી […]

Continue Reading