બાપ રે! આ 26 દવાથી કેન્સરનું જોખમ, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક દવાઓની સૂચિ, આ દવાઓને હટાવવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે આવશ્યક દવાઓની નવી યાદી (National List of Essential Medicines) જાહેર કરી છે જેમાં 384 દવાને સામેલ કરવામાં આવી છે. બીજી બાજુ 26 દવાને હટાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે Drugs Controller General of India અને AIIMS (All India Institute of Medical Sciences) સાથે મળીને આ દવાઓને આવશ્યક સ્ટોકમાંથી બહાર કાઢવા અંગે ચર્ચા […]

Continue Reading