ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને મળવાની માંગી પરવાનગી, જેલ પ્રશાસને કહ્યું- કોર્ટની પરવાનગી લો

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાંથી પરવાનગી માંગી હતી. જેલ ઓથોરિટીએ તેમને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જેલ ઓથોરિટીએ તેમને જણાવ્યું હતું કે, ‘તમારે કોર્ટમાંથી પરવાનગી લેવી પડશે અને જેલરના રૂમમાં મીટિંગ બિલકુલ થઈ શકે નહીં. જેમ સામાન્ય કેદીઓ જેલ બહારના લોકોને મળે છે, તેવી જ રીતે તેમણે […]

Continue Reading