પેડર રોડના બિઝનેસમૅનની મૅનેજરને રૅપ અને હત્યાની ધમકી આપનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પેડર રોડ પર રહેતા બિઝનેસમૅનની ગુજરાતી મૅનેજરને ફોન પર બળાત્કાર અને હત્યાની કથિત ધમકી આપનારા શખસને પોલીસે કુર્લાથી પકડી પાડ્યો હતો. આ પ્રકરણે ઘાટકોપરમાં રહેતી ૩૨ વર્ષની મૅનેજરે નોંધાવેલી ફરિયાદને આધારે ગામદેવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ શનિવારે કુર્લાના કમાની રોડ ખાતે રહેતા ઈમ્તિયાઝ અબ્દુલ અન્સારી (૪૯)ની […]

Continue Reading