ચોથી ઓગસ્ટ સુધી રાઉત ઈડીની કસ્ટડીમાં!

પત્રાચાલ મની લોંડ્રિંગ કેસમાં ઈડીએ સંજય રાઉતને આજે મુંબઈની PMLA રજૂ કર્યા હતાં ઈડીએ કોર્ટમાં સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. રિમાન્ડને લઈને કોર્ટમાં ઘણી દલીલો કરવામાં આવી હતી. રાઉત અને ઈડીના વકીલોલી દલિલ બાદ કોર્ટે ચોથી ઓગસ્ટ સુધી રાઉતને ઈડીની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મળતી માહિતી […]

Continue Reading

Patra Chawl Land Scam: સંજય રાઉત વિરુદ્ધ ગ્વાહી આપનારી સ્વપનાને નિવેદન પાછું લેવાનું દબાણ કરતી મળી ધમકી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 1,034 કરોડના પત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંડોવાયેલા શિવસેના સાંસદ સંજય રાઉત ઈડી સામે ઉપસ્થિત રહ્યા નહોતા. મળી રહેલી માહિતી અનુસાર આ કેસમાં સંજય રાઉત વિરુદ્ધ ગવાહી આપનારી સ્વપના પાટકરને ધમકી આપવામાં આવી રહી છે અને તેના પર નિવેદન પાછું લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, પાટકરે આ મામલે વકોલા પોલીસ […]

Continue Reading