ચોથી ઓગસ્ટ સુધી રાઉત ઈડીની કસ્ટડીમાં!

પત્રાચાલ મની લોંડ્રિંગ કેસમાં ઈડીએ સંજય રાઉતને આજે મુંબઈની PMLA રજૂ કર્યા હતાં ઈડીએ કોર્ટમાં સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. રિમાન્ડને લઈને કોર્ટમાં ઘણી દલીલો કરવામાં આવી હતી. રાઉત અને ઈડીના વકીલોલી દલિલ બાદ કોર્ટે ચોથી ઓગસ્ટ સુધી રાઉતને ઈડીની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મળતી માહિતી […]

Continue Reading

શું છે પતરા ચાલ કેસ, રૂ. 1034 કરોડનું કૌભાંડ, આ કેસના તાર સંજય રાઉત સાથે કેવી રીતે જોડાયેલા છે તે જાણો…

મહારાષ્ટ્રના પીએમસી બેંક કૌભાંડમાં એચડીઆઇએલની તપાસ થઈ હતી. સારંગ અને રાકેશ વાધવાન તથા પ્રવિણ રાઉત એચડીઆઇએલ કંપનીના ડિરેક્ટર હતા. તેઓ PMC બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી છે. એચડીઆઈએલની તપાસમાં પ્રવીણ રાઉતના વ્યવહારો બહાર આવ્યા હતા. પ્રવીણ રાઉતના વ્યવહારોની તપાસમાંથી પતરાચાલ કમ્પાઉન્ડનો ફણગો ફૂટ્યો હતો અને તેનો રેલો સંજય રાઉત સુધી પહોંચ્યો હતો. મુંબઈના ગોરેગામ વિસ્તારમાં […]

Continue Reading