પતરા ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા બન્યા આક્રમક

મુંબઈ: ગોરેગાંવ ખાતે સિદ્ધાર્થનગર પુનર્વિકાસ (પતરા ચાલ) પ્રોજેક્ટમાં ઘરની ખરીદી કરનારા ગ્રાહકો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. છેલ્લાં આઠ વર્ષથી ઘરની પ્રતીક્ષા કરી રહેલા ગ્રાહકોએ પોતાની બિલ્ડિંગને મ્હાડાએ તાબડતોબ ઓસી આપવાની માગણી કરી છે. આ માગણી માટે ગ્રાહકોએ બુધવારે મોરચાની હાકલ પણ કરી છે. મૂળ રહેવાસીઓની અને મ્હાડાની છેતરપિંડી કરીને એક હજાર કરોડથી પણ […]

Continue Reading