પીએમ મોદીએ આપી પારસી નવા વર્ષની શુભકામના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું, “પારસી નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું વર્ષ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!” Greetings on Parsi New Year. May the coming year be filled with joy, prosperity and good health. Navroz Mubarak! — Narendra Modi (@narendramodi) […]

Continue Reading