Indigoનું પ્લેન ટેક ઓફ દરમિયાન સરકીને કાદવમાં ફસાઈ ગયું, તમામ 98 મુસાફરો સુરક્ષિત

ગુરુવારે આસામના જોરહાટથી કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ દરમિયાન રનવે પરથી લપસી નજીકના કિચડમાં ફસાઈ જતા ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. ઇન્ડિગોના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં કેટલીક ટેકનિકલ સમસ્યા હતી જેને કારણે ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. પ્લેનમાં 98 મુસાફરો હતા. બધા મુસાફરો સલામત હોવાની પણ તેમણે માહિતી આપી હતી. આ ફ્લાઈટ 6E-757 […]

Continue Reading