મહારાષ્ટ્રના ગોંદિયા પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડીની થઈ ટક્કર, પછી જે થયું…

મહારાષ્ટ્રના ગોંદિયામાં ગત મોડી રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ગોંદિયા નજીક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. […]

Continue Reading

ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે

કચ્છના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. • ટ્રેન નંબર 20804 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસને 10મી જુલાઈ 2022થી 31મી જુલાઈ 2022 સુધી એક સ્લીપર […]

Continue Reading