I2U2 સમિટઃ I2U2 ભારત માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆજે ડિજિટલ માધ્યમથી I2U2ના પ્રથમ સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં ઈઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને અમેરિકાના વડાઓ પણ ભાગ લેશે. I2U2 જૂથમાં ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને યુએસનો સમાવેશ થાય છે. ચાર દેશોની પહેલ બાદ ઓક્ટોબર 2021માં તેની રચના કરવામાં આવી હતી. તે સમયે એક યુએસ અધિકારીએ […]

Continue Reading