SSC Scam: ઈડીની તપાસમાં વધુ એક ખુલાસો! થયો પાર્થ-અર્પિતાએ ખરીદ્યું હતું ફાર્મ હાઉસ

પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પ્રકરણે મોટો ખુલાસો થયો છે. મમતા બેનર્જી સરકારમાં પાર્થ ચેટર્જીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ આ પ્રકરણે વધુ એક ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીએ મળીને શાંતિનિકેતનમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. બંનેએ મળીને 10 વર્ષ પહેલા 20 લાખ રૂપિયાની ચુકવણી કરીને ફ્લેટ ખરીદ્યો હતો. નોંધનીય છે […]

Continue Reading

SSC recruitment scam: પાર્થ ચેટર્જીનું પ્રધાનપદ છીનવાયું, Scamમાં નામ આવ્યા બાદ મમતા સરકાર એક્શન મોડમાં

પાર્થ ચેટર્જી સામે મમતા સરકારે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના SSC recruitment scamમાં નામ આવ્યા બાદ પાર્થ ચેટર્જીને પ્રધાનપદેથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે મમતા સરકારમાં પાર્થ ચેટર્જી ઉદ્યોગ પ્રધાન તરીકે કામ કરી રહ્યા હતાં. જ્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતાં તે સમયે થયેલા આ કૌભાંડ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ચીફ સેક્રેટરી […]

Continue Reading

SSC Scam: અર્પિતા મુખર્જીનો ચોંકાવનારો ખુલાસોઃ ઈડીને મળેલા પૈસા પાર્થના, મારા ઘરનો ઉપયોગ મિની બેંક તરીકે કરવામાં આવતો હતો

પશ્ચિમ બંગાળના એસએસસી સ્કેમને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્થ ચેટર્જીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અર્પિતા મુખર્જીના વધુ એક ઘરમાં 27.9 કરોડની રોકડ રકમ મળી આવતા મામલો વધુ ગરમ બન્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન મળી આવેલા 50 કરોડ રૂપિયા પાર્થ ચેટર્જીના છે. […]

Continue Reading

પહેલા મહારાષ્ટ્ર કબજે કર્યું, હવે ઝારખંડમાં કોશિશ ચાલુ છે, પરંતુ બંગાળ તેમને હરાવશેઃ ભાજપ પર વરસ્યા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024માં ભાજપની સત્તા નહીં આવે એ નક્કી છે, કારણ કે આ પાર્ટીનું કામ 3-4 એજન્સીના માધ્યમથી રાજ્ય સરકારોને આડેહાથ લેવાનું છે. પહેલા મહારાષ્ટ્ર પર કબજો કરી લીધો, હવે ઝારખંડમાં કોશિશ […]

Continue Reading

ED એ પશ્ચિમ બંગાળના પ્રધાનની HCને કરી ફરિયાદઃ કહ્યું, પાર્થ ચેટર્જી હોસ્પિટલમાં ડોન જેવો વ્યવહાર કરી રહ્યા છે

પશ્ચિમ બંગાળના કેબિનેટ પ્રધાન પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર ફરી એક વાર આમને સામને આવી ગઈ છે. પાર્થ ચેટર્જીને બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવતા ઈડીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેનો વિરોધ કરતાં ઈડીએ કોલકાતા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણી આજે એટલે કે રવિવારે થઈ હતી. આ સાથે ઈડીએ આરોપ […]

Continue Reading

પાર્થ ચેટર્જીએ કહ્યું કે ED દ્વારા પકડાતાની સાથે જ મમતાએ અંતર બનાવ્યું, અધીરે કહ્યું- ભત્રીજાને બચાવવા માટે બલિદાન આપવામાં આવી રહ્યા છે

શિક્ષકોની ભરતી કૌભાંડમાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટરજીની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તેમનાથી દૂરી લીધી છે. મંત્રીની ધરપકડ બાદ હજુ સુધી તૃણમૂલ કોંગ્રેસનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ જોકા સ્થિત ISI હોસ્પિટલમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ હોસ્પિટલ છોડ્યા […]

Continue Reading

Teacher Recruitment Scam એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં લાવ્યો ભૂકંપ! જાણો શું છે આખો મામલો

Teacher Recruitment Scamને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઉથલપાથલ થઈ ગઈ છે. મમતા બેનર્જીની સરકારના પ્રધાન પાર્થ ચેટર્જીને ઈડીએ શનિવારે સવારે ધરપકડ કરી હતી. 26 કલાક સુધી પુછપરછ કર્યા બાદ તેમને અરેસ્ટ કરવામાં આવ્યા હતાં. ઈડીએ તેના નજીકની મિત્ર અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી હતી, જેના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. હાઈ કોર્ટના […]

Continue Reading

મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ED દ્વારા ધરપકડ, શિક્ષક ભરતી કૌભાંડમાં કાર્યવાહી

પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ કરતા, EDએ લગભગ 26 કલાકના દરોડા પછી મમતા સરકારમાં તત્કાલીન શિક્ષણ પ્રધાન અને હાલમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે અને તેમની સહાયક અર્પિતા મુખરજીને પણ કસ્ટડીમાં લીધી છે. એમ જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો થઇ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખરજીના […]

Continue Reading