ભાજપ સંસદ વરુણ ગાંધીએ ફરીને કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ‘પહેલા સાંસદોને મળતી મફતની સુવિધાઓ પર ચર્ચા કરીએ.’

બીજેપી લોકસભા સાંસદ વરુણ ગાંધીએ(Varun Gandhi) આજે ફરી પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી છે. બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દેશમાં રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાની પ્રથાને રોકવા માટે ઝીરો અવર નોટિસ આપી હતી. આ મુદ્દાને આધારે વરુણ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘બીજેપી સાંસદ સુશીલ મોદીએ ગૃહમાં રાજકીય પક્ષો દ્વારા આપતિ મફતની […]

Continue Reading

કોંગ્રેસ નેતાની રાષ્ટ્રપતિ પર ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવી

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે સંસદમાં હોબાળો મચ્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કોંગ્રેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું “અપમાન” કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ “રાષ્ટ્રીય પત્ની” કહ્યા પછી માફીની માંગ કરી. જોકે અધીર રંજન ચૌધરી પહેલા જ […]

Continue Reading

AAPના સંજય સિંહને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા, સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 24એ પહોંચી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને આજે અઠવાડિયાની બાકી કાર્યવાહી માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યસભાના 20 અને લોકસભાના 4 એમ કુલ 24 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહને “અયોગ્ય વર્તન” માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહે ગઈકાલે સભાપતિની ખુરશી તરફ કાગળો ફેંક્યા હતા જેને લઈને આ નિર્ણય […]

Continue Reading

દ્રૌપદી મૂર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા સપથ, કહ્યું- યુવાનો અને મહિલાઓને હિત મારા માટે સર્વોપરી રહેશે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) આજે સવારે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે(President of India) શપથ લીધા હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. CJI એન.વી.રામન્નાએ(N.V.Ramanna) તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તે ગૌરવપૂર્ણ અનુભવ કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન […]

Continue Reading