શોમાંથી બહાર થયા બાદ અનુપમાના લાડલા દીકરાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ એક ડરામણા સપના જેવું છે

ટીવી જગતની ફેમસ સિરિયલ અનુપમા છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સિરિયલમાં અનુપમાના લાડલા દિકરા સમરનો રોલસ કરનાર પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યા બાદ પહેલી વાત આ અંગે પારસે પહેલી વાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. પારસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા દુશ્મનોનું નામ નથી જણાવી શકતો અને હું કોઈ મહિલા […]

Continue Reading

નંબર વન ટીવી શો Anupamaaના દીકરાની હકાલપટ્ટી, હવે વનરાજ પણ નારાજ!

ઘણા સમયથી ટીવીના નંબર વન શો અનુપમામાં અચાનક ઉથલપાથલ થઈ ગઈ છે. શોમાં અનુપમાના દીકરા સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યો એવા અહેવાલ વહેતા થઈ રહ્યા છે. જોકે, શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આરોપ લગાવ્યો છે કે પારસે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. નિર્માતાઓને જણાવ્યા વગર તેણે રિયાલિટી શો ઝલક દિખલાજા 10ને સાઈન કરી લીધો […]

Continue Reading