જાણીતા ઉદ્યોગપતિ શાપૂરજી પાલનજી ગ્રુપના વડા પાલનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે અવસાન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી સંવેદના

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે એવા પાલનજી મિસ્ત્રીનું સોમવારે રાત્રે 93 વર્ષની વયે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. દેશની આગળ પડતી કંપનીઓમાંની એક શાપૂરજી પાલનજી ગ્રુપના ચેરમેન પાલનજી મિસ્ત્રીને દેશના અનામી અબજોપતિ માનવામાં આવે છે કેમ કે તેઓ જાહેર કાર્યક્રમોથી અંતર જાળવી રાખતા હતા. પાલનજીને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ ગણવામાં […]

Continue Reading