ગળાફાંસો ખાધેલા પુત્રને જોઈને માતાએ પણ કૂવો પૂર્યો

પાલઘર: પાલઘર જિલ્લામાં બનેલી આંચકાજનક ઘટનામાં ૨૬ વર્ષના પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા પછી તાત્કાલિક માતાએ પણ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. કેળવે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની બપોરે કાન્દ્રે ભુરે ગામમાં બની હતી. શૈલેષ પાટીલે તેના ઘર પાસેના ઝાડ પર ગળાફાંસો ખાધો હતો. પાટીલના આત્મહત્યા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. […]

Continue Reading