પાકિસ્તાનમાં ગેરકાયદેસર કબજેદારોને હટાવ્યા બાદ હિન્દુ મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવશે

પાકિસ્તાનના લાહોર શહેરમાં 1,200 વર્ષ જૂના હિન્દુ મંદિરને “ગેરકાયદે કબજેદારો” ને તેમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવશે એવી માહિતી દેશમાં લઘુમતી પૂજા સ્થાનોની દેખરેખ રાખતી સંસ્થા ETPBએ આપી હતી. આ હિન્દુ મંદિરનો કબજો પરત મેળવવા માટે લાંબી અદાલતી લડાઈ લડવી પડી હતી. ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) એ ગયા મહિને એક ખ્રિસ્તી પરિવાર […]

Continue Reading

૨૦ વર્ષથી ગુમ મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં મળી આવી

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં રહેતી મહિલા કામ નિમિત્તે વિદેશ જવા નીકળ્યા બાદ ગુમ થયાનાં છેક ૨૦ વર્ષે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં મળી આવી હતી. પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં રહેતી હમીદા બાનો (૭૦)ને કુર્લામાં રહેતા તેના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. હમીદાને દુબઈમાં કામ મળ્યું હતું. ૨૦૦૨માં તે દુબઈ જવા મુંબઈથી નીકળી હતી. હમીદાના પરિવારજનોના કહેવા […]

Continue Reading