પાકિસ્તાનના પુરનું પાણી કચ્છના મોટા રણમાં પહોંચ્યું, ગામવાસીઓનું સ્થળાંતર

Kutch: અતિવૃષ્ટિ થતા હાલ પાકિસ્તાન ભયંકર પુરની(Pakistan flood) સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકામાં આ વર્ષે વર્ષે સૌથી વધુ વરસાદ વરસવાને કારણે દેશનો ત્રીજો ભાગ લગભગ જળમગ્ન થઈ ગયો છે. 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે લાખો લોકો બેઘર થઇ ગયા છે. પાકિસ્તાનમાં આવેલા પ્રચંડ પુરના પાણી હવે સરહદ પાર કચ્છના સરહદી […]

Continue Reading

પાકિસ્તાનમાં વિનાશકારી પૂર: એક હજારથી વધુ લોકોના મોત થયા છે, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ગયા શુક્રવારથી પૂરને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હજુ પણ દેશના ખૈબર પખ્તુનખ્વા-કેપીમાં વધુ પૂરનો ખતરો છે. પૂરના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 1,100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાતા ૩ કરોડથી વધુ લોકોનાં જીવનને […]

Continue Reading