પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર આવી શકે છે, FATF ટીમના પ્રવાસમાંથી સકારાત્મક તારણો

ટેરર ફંડિંગના આરોપોને કારણે FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ના ગ્રે લિસ્ટમાં સામેલ પાકિસ્તાનની સ્થિતિ હવે સુધરવા જઇ રહી છે. એવી શક્યતા છે કે ટૂંક સમયમાં જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. તાજેતરમાં FATFની 15 સભ્યોની ટીમ 5 દિવસના પ્રવાસ પર અહીં પહોંચી હતી, જેની માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી. FATF ટીમ 29 ઓગસ્ટથી […]

Continue Reading