શું પાકિસ્તાની અભિનેતાને ડેટ કરી રહી છે અમિષા પટેલ!

બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલ આજકાલ ચર્ચામાં છે. લોકો તેના રિલેશનશીપ સ્ટેટસ પર ચર્ચા કરી રહ્યા છે. એવી જ રીતે પાકિસ્તાનના હેન્ડસમ હીરો ઇમરાન અબ્બાસના રિલેશનશીપ સ્ટેટસની પણ આજકાલ ચર્ચા થઇ રહી છે. લોકો જાણવા આતુર છે કે આજકાલ ઇમરાન અને અમિષા વચ્ચે શું રંધાઇ રહ્યું છે. ઇમરાન અને અમિષા પટેલના અફેરની ચર્ચા ચગી રહી છે. […]

Continue Reading