‘અલ્લાહે મને નૂપુર શર્માને મારવા મોકલ્યો છે…’ ઘૂસણખોર રિઝવાને ખોલ્યું રહસ્ય, પાકિસ્તાનમાં ઘડાયું ષડયંત્ર! તહરીક-એ-લબૈક સાથે જોડાયેલો છે

તમામ ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફની પૂછપરછ કરી રહી છે, જેને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પકડ્યો હતો. 24 વર્ષના રિઝવાનની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. હવે જાણવા મળ્યું છે કે નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદા સાથે ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફ કટ્ટરપંથી […]

Continue Reading