ગૌરવ કરવા જેવી વાત! ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Chhello Show) ની ઓસ્કરમાં નોમિનેટ થઈ હોવાની સત્તાવાર માહિતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આપી છે. આ ફિલ્મ દેશભરમાં 14મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના […]

Continue Reading

શું જુનિયર એનટીઆર આરઆરઆર માટે ઓસ્કર નોમિનેશન જીતશે? હોલીવૂડ મેગેઝીન વેરાયટીની આગાહી યાદી આમ જણાવે છે

જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત એસએસ રાજામૌલીની આરઆરઆર વિશ્વભરમાં વખણાઈ રહી છે. આ ફિલ્મે ભારતીય સિનેમાને ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવામાં સફળતા મેળવી છે. લોકપ્રિય અમેરિકન મીડિયા કંપની વેરાયટીએ તેમની ઓસ્કાર 2023ની આગાહી યાદીમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સંભવિત દાવેદાર તરીકે જુનિયર એનટીઆરનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એવું લાગે છે કે ઓસ્કાર 2023માં RRR મુખ્ય […]

Continue Reading