ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની શરદ પવારની બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસ ગેરહાજર, મમતાની તેમના સાંસદો સાથે બેઠક

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર નક્કી કરવા માટે રવિવારે એનસીપી વડા શરદ પવારના ઘરે બોલાવવામાં આવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે હાજરી આપી નથી. નોંધનીય છે કે ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA કેમ્પ વતી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે સાંજે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. રવિવારે બપોરે દિલ્હીમાં વિપક્ષી […]

Continue Reading