અરે બાપરે! આદિત્ય ઠાકરે હવે એકલા પ્રધાન બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય રફુચક્કર

મહારાષ્ટ્રની રાજકીય લડાઈ વકરી રહી છે. શિવસેનામાં બળવો કરી અલગ જૂથ બનાવનાર એકનાથ શિંદે સાથેના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રધાનો પણ શિંદે સાથે જોડાઈ ગયા છે. રવિવારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઉદય સામંત પણ શિંદે જૂથમાં જોડાઇ ગયા હતા, જેને કારણે ઉદ્ધવ […]

Continue Reading