પંજાબમાં ‘વન ધારાસભ્ય વન પેન્શન’ બિલને મંજૂરી, સીએમ ભગવંત માને ટ્વિટ કરી જાણકારી આપી

Punjab CM implements ‘One MLA One Pension’ Act પંજાબમાં ‘વન ધારાસભ્ય વન પેન્શન’ બિલને મંજૂરી, સીએમ ભગવંત માને ટ્વિટ કરી જાણકારી આપી પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ‘વન ધારાસભ્ય, વન પેન્શન’ કાયદાને મંજૂરી આપી દીધી છે. પંજાબમાં માન સરકાર દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ધારાસભ્યોને એક ટર્મ […]

Continue Reading