નવી લિકર પોલિસી પર દિલ્હી સરકારનો યુ-ટર્ન, લાગુ કરવામાં આવશે જૂની એક્સાઇઝ પોલિસી

દિલ્હીની વર્તમાન એક્સાઇઝ પોલિસીની મુદત પૂરી થવામાં માત્ર બે દિવસ બાકી છે ત્યારે દિલ્હી સરકારે છ મહિના માટે છૂટક દારૂના વેચાણના જૂના શાસન પર પાછા જવાનો નિર્ણય કર્યો છે. એ મુજબ હવે 1 ઓગસ્ટથી દિલ્હીમાં જૂની એક્સાઈઝ પોલિસી ફરીથી લાગુ કરવામાં આવશે. નવી આબકારી નીતિ ગયા વર્ષે લાગુ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ […]

Continue Reading