રાજકોટના ન્યારી ડેમમાં ત્રણ શખ્સોએ થાર ગાડી ઊંડા પાણીમાં ચલાવી સ્ટંટ કર્યા, તંત્રના આદેશની ઐસી તૈસી

Rajkot: સોશિયલ મેડિયા પર વાહવાહી બટોરવા લોકો કાયદા-નિયમો નેવે મૂકી જીવના જોખમે અવનવા સ્ટંટ કરતા હોય છે. ત્યારે રાજકોટમાંથી પણ એક એવો જ વિડીયો બહાર(viral video) આવ્યો છે. રાજકોટમાં કેટલક દિવસ થી સારો વરસાદ પડતા આજી ડેમ અને ન્યારી ડેમનાં નવાં નીર આવ્યા છે. જેથી ડેમમાં પાણી જોવા લોકોની ભીડ ઊમટી રહી છે. ત્યારે ન્યારી […]

Continue Reading